દિવાળીની હાર્દિક શુભકામનાઓ સંદેશ | Happy Diwali Wishes in Gujarati :
હિંદુ ધર્મમાં દિવાળી એક મુખ્ય તહેવાર છે. ભારત સહિત ઘણા દેશોમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં દિવાળી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે અમે તમારા મિત્રો અને સંબંધીઓને દિવાળીના આ પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવીએ છીએ.
તેથી જ આજે અમે તમારા માટે દિવાળીની શુભેચ્છાઓનો મોટો સંગ્રહ લઈને આવ્યા છીએ. તમે તમારી પસંદગી મુજબ દરેક પ્રકારની કવિતા પસંદ કરી શકો છો અને તમારી ઇચ્છા મુજબ તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
Click Here : Best Happy Diwali Wishes, Greetings, Messages, Status 2024
દિવાળીની હાર્દિક શુભકામનાઓ સંદેશ | Happy Diwali Wishes in Gujarati
દિવાળીની રોશની ફટાકડા નો અવાજ
સુરજના કિરણો ખુશીઓની બોછોર
ચંદનની ખુશ્બુ સાથે સૌ નો પ્યાર
મુબારક છે તમને દિવાળીનો તહેવાર.
દિવાળીની શુભેચ્છા
આ શુભ દિવાળી પર રોશનીનો ઉત્સવ તમને અને
તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે
એવી હૃદયપૂર્વક શુભકામનાઓ
દિવાળીની શુભકામનાઓ.
વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી
પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી,
સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી શુભકામના
અંતરથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.
Read More :
दीपावली की हार्दिक शुभकामनाएं | Happy Diwali Wishes in Hindi
સાથિયા પુરાયા અને દીવા પ્રાગટ્યા છે
અવસર સૌથી શુભ ગણાતો આવી પહોંચ્યો છે
થઈ હતી વાત શુભેચ્છાઓ પાઠવવાની
ત્યાં અમારી શુભકામનાઓની લહેરખી પોહચી ગઈ છે
તમને દિવાળી નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
દિવાળી ખાસ છે,
તેમનામાં લક્ષ્મીનો વાસ છે
નાસ્તાની સુગંધિત ગંધ, દીવા
મનનો આનંદ વધારવો,
હેપ્પી દિવાળી
રંગોળીમાં ભાત થાય છે જેમ
એવી જ સુંદર ભાતો આપના જીવનમાં રચાય
સૌ સાથે મળી ઉજવીયે તહેવાર આપણો
એને જ પરિવાર કહેવાય
દિવાળીની હાર્દિક શુભકામનાઓ
દિવાળીનો આ પર્વ આપના પરિવારમાં સુખ,
શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અનેકો-અનેક શુભેચ્છાઓ.
ઝગમગ ઝગમગ દીવા લાગ્યા,
દિવાળી આવી, દિવાળી આવી,
દિવાળીના આ શુભ દિવસે તમને અને
તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ.
શુભ દિપાવલી
દિપક કી રોશની, પટાખો કી આવાજ
સુરજ કી કિરણે, ખુશીયો કી બૌછાર
ચંદન કી ખુશ્બુ, અપનો કા પ્યાર
મુબારક હો આપકો દિવાલી કા ત્યૌહા.
શુભ દિવાળી
દીપો નો આ પાવન તહેવાર
આપને માટે લાવે ખુશીઓ હજાર
લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.
દિવાળી ની શુભકામના
દિવાળીની સવાર આવી ગઈ છે
રંગોળીઓનું પ્રદર્શન
અભ્યંગને ટેબલ અર્પણ કરવામાં આવ્યું હતું
ખટની, અત્રે ગમઘમત
લાડુ, ચકલી કડબોલીથી શણગારેલી થાળી
દરેક દરવાજામાં એકસો સાઠ
આકાશી રોશનીનો ઝગમગાટ
હેપ્પી દિવાળી
દિવાળી નો પાવન પર્વ આપને અને આપના પરિવાર ને
“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી મારી અને મારા પરિવાર
તરફથી હાર્દિક શુભેચ્છા હેપી દિવાળી
મહાલક્ષ્મીની પૂજા કરવી
લાવા દીવો આંગણું
સંપત્તિ અને સુખ
તમારા જીવનચરિત્ર સાથે સારા નસીબ
લક્ષ્મી પૂજન અને દિવાળી નિમિત્તે શુભેચ્છાઓ
છમ છમ પગલે લક્ષ્મી આવે
દ્વાર ખુલ્લા રાખજો
દિવાળી નો પહેલો દિવસ છે
ખુશીના દીવા પ્રગટાવજો
આવયો દિવાળીનો તહેવાર.
દિવાળીની શુભેચ્છા
કિંમતી ઘરેણાંથી અને કપડાથી નહિ
પણ પોતાના પરિવારના સાથથી તહેવાર ખાસ બને છે,
અને આવનારી બધી જ દિવાળીઓ આપનું પરિવાર
એક સાથે વિતાવે એવી શુભકામના પાઠવું છુ
દિવાળીની હાર્દિક શુભકામનાઓ
તમે અમારા હૃદયમાં જીવો છો,
તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ,
મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય,
તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ.
તમે અમારા હૃદયમાં જીવો છો,
તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ,
મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય,
તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ
પ્રેમનો દીવો પ્રગટાવીએ
દુ:ખની સાંકળ ફોડીએ
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ
સુખની કોઠી સળગાવીએ
તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ
“ઉજ્જવળ દિવાળીની શુભકામના”
આસો માસમાં ઉત્સવ ની ટોળી
લેજો હૈયાને હરખે હિલોળી
દીવા લઈને આવી દિવાળી
પૂરજો ચોકે રૂડી રંગોળી
આપ સૌને દિવાળીની ખુબ ખુબ શુભકામના
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી
તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે
ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
દિવાળી ની શુભેચ્છાઓ
દિવાળીના લાખો દિવડાઓ
તમારા જીવનને ખુશીઓ
આનંદ, શાંતિથી પ્રકાશિત કરે
એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
દિવાળીની શુભેચ્છા
અંધકારનો અંત આવવા દો
આકાશમાં તારાઓને ચમકવા દો
વહેલી સવારે આનંદનો પવન ફૂંકાવા દો
હેપ્પી દિવાળી
દિવાળી એટલે હૃદય માં રહેલા
પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહ ના
દિવાઓમાં ફરી થી તેલ પૂરવા નો અવસર
અપના જીવન માં આ બધા દીવાઓની
અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા.
અંતરના કોડીયાને સ્નેહથી દીપાવાજો,
હૈયે હરખના તોરણ સજાવવો,
આંગણે આવી છે દિવાળી,
દિલ થી મનાવજો
આપ સૌને દિવાળીની શુભકામનાઓ
શુભ દીવાળી
જમણો હાથ ડાબા હાથને પણ ન કળી શકે
એવા અંધારામાં તમે બેઠા હોવ
અને તમારા અંદરના ઓરડે આવીને કોઈ દીવો જલાવી જાય
ત્યારે સમજવું કે આજે દિવાળી છે.
હેપ્પી દિવાળી
જગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી
તમારા ઘરના આંગણામા ધન-ધાન્ય, સુખ, અને
સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે
એવી દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
એક એવો દીવો પેટાવ અંતરમાં
બધો અંધકાર દુર થાય મગજમાં
જાતમાં લગાવ ડુબકી મરજીવો થા
બસ એવી જ રીતે તુ તારો દીવો થા.
દિવાળીની શુભકામના.
દિવાળીના લાખો દિવડાઓ
તમારા જીવનને ખુશીઓ
આનંદ, શાંતિથી પ્રકાશિત કરે
એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
તહેવાર આવે અને ખુશી લાવે
આપણી ખુશી બીજા માટે દુઃખ ના બને
એનો પૂરેપૂરું ધ્યાન રાખીએ
ખુશી વહેચશો એટલી બે ગણી થઈને પાછી આવશે
સૌ મીત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
દિવાળી નું નામ છે ખુશીયો નો પ્રકાશ
દિવાળીમાં તમારી જિંદગીમાં ખુશીનો પ્રકાશ
અને લક્ષ્મી થી ભરેલું રહે તેવી શુભકામના.
દિવાળીનો પ્રકાશ તમારા જીવનને ખુશીઓ
અને સફળતાના રંગોથી ભરી દે.
તમને દિવાળીની શુભકામનાઓ
મૂકી બે ટીપાં તેલ ના કોડિયામાં
અંધકારને અધવચ્ચે અટકાવી દીધો
તમારા જીવનમાં અંઘકાર દુર થાય અને
પ્રકાશની રોશની હંમેશા ઝગમગતી રહે એવી શુભકામના.